Junagadh· જૂનાગઢ
7th-gen lines: Meghji, Raghunath, Sarangdhar, Sadafal, Keshavji, Damodar & Vasanji
Original Gujarati Notes
- વંશાવળીના મૂળપુરુષ પુરુષોત્તમદાસ તળાજા (ભાવનગર) ખાતે રહેતા હતા. તેમના પુત્રો કૃષ્ણદાસ વંથળીમાં અને પર્વતદાસ માંગરોળમાં નોકરીમાં રહેલા.
- કૃષ્ણદાસના વંશજો નરસિંહના પુત્ર શામળદાસ પછી રહ્યા નહિ, તેથી પર્વતદાસના વંશજોનું આ વંશવૃક્ષ બન્યું છે.
- પુરૂષોત્તમદાસના શરૂઆતના વંશજો પહેલાં માંગરોળ અને પછી જૂનાગઢ સ્થાયી થયેલા, તેથી ૧૯૦૩ની વંશાવળીમાં વંશવૃક્ષ જૂનાગઢથી શરૂ થતું દર્શાવ્યું છે.
- ૭મા વંશજો (૧) મેઘજી, (૨) રઘુનાથ, (૩) સારંગધર, (૪) સદાફળ, (૫) કેશવજી, (૬) દામોદર અને (૭) વાસણજીના વંશજો (ખાસ કરીને સદાફળના) જૂનાગઢમાં સ્થાયી થયા હોવાથી આ ભાગ સૌથી મોટો છે.
English Translation
- Root ancestor Purushottamdas resided in Talaja (Bhavnagar). His sons Krushnadas worked in Vanthali and Parvatdas in Mangrol.
- Krushnadas’s line ended after Narsinh’s son Shamaldas, so the surviving family tree descends solely through Parvatdas.
- Early descendants settled first in Mangrol and then in Junagadh, which is why the 1903 genealogy begins with the Junagadh section.
- Descended from Purushottamdas’s 7th-generation heirs — Meghji, Raghunath, Sarangdhar, Sadafal, Keshavji, Damodar, and Vasanji (especially Sadafal) — making this the largest branch.